Life Style Management Course

ઇન્ટરનેશનલ હિંદુ યુનિવર્સીટી, ફ્લોરીડા, યુ. એસ. એ અને હ્યુમન હેલ્થ સર્કલ અમદાવાદ, ના સંયુક્ત ઉપક્રમે

સર્ટિફિકેટ કોર્સ લાઈફ સ્ટાઇલ મેનેજમેન્ટ સંકલિત સર્વાંગી સ્વાસ્થ્ય માટે સ્વસ્થ જીવનશૈલી (ફોર હોલીસ્ટીક હ્યુમન હેલ્થ)

✅ ધ્યેય: સર્વાંગી સ્વાસ્થ્ય ✅ હેતુ: ઉત્તમ સ્વાસ્થ્ય માટે સ્વસ્થ જીવનશૈલી –

✅ એડમીશન માટે લાયકાત
15 વર્ષ અને તેથી વધુ
ગુજરાતી ભાષાનું જ્ઞાન અને ઓનલાઇન શિક્ષણની આવડત,

✅ કોર્ષ સમયગાળો: (9 અઠવાડિયા : 3 ક્રેડીટ : 60 કલાક)

✅ ભાષા: ગુજરાતી

✅ માધ્યમ: સંપૂર્ણ ઓનલાઈન

સમયગાળો: 01 જાન્યુઆરી થી 04 માર્ચ 2023

✅ અભ્યાસનો સમય: બુધવાર અને શનિવાર, રાત્રે 8 થી 9

✅ કોર્ષ ફી: રૂ. 12500/- (15 ડીસેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવનાર માટે રૂ. 9500/- )

✅ એડમીશન માટે અહીં ક્લિક કરો : https://forms.gle/YTHuYbor1qcoadfJ8

✅ વધુ માહિતી માટે: 99099 68495, 92651 66567
www.humanhealthcircle.org , humanhealthforall@gmail.com

www.ihuusa.org contact@ihuusa.org Contact:+1-754-444-9970