આયુર્વેદ નિશુલ્ક નિદાન કેમ્પ

નિશુલ્ક આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ
તા. 17 અને 18 ડિસેમ્બર 2022 | સવારે 10 થી 5, શની/રવિ
સ્થળ: નિરામય તીર્થ આરોગ્ય સેવા કેન્દ્ર, શ્રી ભાગવત વિદ્યાપીઠ કેમ્પસ,
એસ.જી.હાઈવે, સોલા સિવિલ હોસ્પિટલ પાસે- અમદાવાદ.

અપોઈન્ટમેન્ટ માટે નીચેનું ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવું -https://forms.gle/mUChdUP7BsPwjUUm8

સંપર્ક કરો: 81416 04347, +91 99099 68495

“હરસ, મસા, ભગંદર, મળમાર્ગના રોગો, ફિશર, Pilonidal Sinus(નાસૂર), ડાયાબીટીસ, બી.પી., મેદસ્વીતા, થાઈરોઈડ, ડિપ્રેશન, ઊંઘની તકલીફ, શરદી, સંધિવા, કમરનો દુઃખાવો, દરેક પ્રકારના વા, ચામડીના રોગો, પેટના રોગો જેવા કે અપચો, કબજિયાત, ગેસ, એસીડીટી, માથાનો દુખાવો, નબળાઈ, કોરોના પછીની તકલીફો વગેરે”

પંચકર્મ, શિરોધારા, માલીશ, ઠંડા ગરમ શેક તથા અન્ય આયુર્વેદ, નેચરોપથી આધારિત સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ

Visits:180 Today: 3 Total: 33640

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *